ગુજરાતના તમામ ગામના નકશા ઓનલાઈન ડાઉનલોડ કરો

ગુજરાત રાજ્યના રેવન્યુ વિભાગ દ્વારા ગુજરાત ના તમામ શહેરો અને ગામના નકશાઓ ઓનલાઇન PDF સ્વરૂપે અપલોડ કરવામાં આવેલ છે

ગુજરાતના તમામ ગામના નકશા ડાઉનલોડ કરો

ગુજરાત ગામના નકશા 2022

ગુજરાત ના તમામ ગામના નકશા હવે મહેસૂલ વિભાગ ની ઓફિશિયલ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 

ગુજરાત ગામના નકશા ડાઉનલોડ કરવાના સ્ટેપ

સૌ પ્રથમ મહેસૂલ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ @ https://revenuedepartment.gujarat.gov.in ઓપન કરો. ત્યારબાદ કાર્યક્રમો અને યોજનાઓના ઓપ્સન પર ક્લિક કરો.

ગુજરાત ગામના નકશા ડાઉનલોડ કરો