રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022

મદદનીશ નિયામક (રોજગાર) કચેરી, અમદાવાદ દ્વારા તારીખ 30 ઓગસ્ટ 2022 ના રોજ મહા રોજગાર ભરતી મેળા નું આયોજન અસરવા બહુમાળી ભવનમાં કરવામાં આવ્યું છે.

અમદાવાદ રોજગાર ભરતી મેળો શૈક્ષણિક લાયકાત

ધોરણ 9 પાસ ધોરણ 10 પાસ ધોરણ 12 પાસ ગ્રેજ્યુએટ (તમામ ઉમેદવાર) ITI (બધા ટ્રેડ) ડિપ્લોમા

રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા માટે ડોક્યુમેન્ટની યાદી

અમદાવાદ રોજગાર ભરતીમાં ભાગ કઈ રીતે લેવો?

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર નીચે આપેલ એડ્રેસ પર રૂબરૂ ઉપસ્થિત રહીને આ રોજગાર ભરતી મેળામાં ભાગ લઈ શકશે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ સિલેક્શન પ્રોસેસ

અમદાવાદ મહારોજગાર ભરતીમાં ભાગ લીધેલ ઉમેદવારોનું સિલેક્શન પર્સનલ ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022 કઈ તારીખે યોજાશે?

અમદાવાદ રોજગાર ભરતી મેળો 30 ઓગસ્ટ 2022 ના રોજ યોજાશે.

રોજગાર ભરતી મેળો અમદાવાદ 2022 જાહેરાત