ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી 2022-કુલ 5043 જગ્યાઓ માટે ભરતી

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) દ્વારા જુનિયર એન્જિનિયર અને આસિસ્ટન્ટ ગ્રેડ – iii ની 5043 જગ્યાઓ ની ભરતી 

FCI ભરતી 2022 કેટેગરી અને વિભાગ પ્રમાણે જગ્યાઓ 

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં 5043 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી શૈક્ષણિક લાયકાત

જુનિયર એન્જિનિયર,સ્ટેનોગ્રાફર અને આસિસ્ટન્ટ ગ્રેડ III ની 5043 જગ્યાઓ માટે અલગ અલગ લાયકાત આપવામાં આવેલી છે.

FCI ભરતી એપ્લાય ઓનલાઈન

રસ અને લાયકાત ધરાવતા ઉમેદવાર ઓફિશિયલ વેબસાઈટ www.fci.gov.in પર જઈને ઓનલાઈન ફોર્મ તારીખ 10 ઓક્ટોબર 2022 સુધી ભરી શકશે.

ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ભરતી સિલેક્શન પ્રોસેસ

ઉમેદવાર ની પસંદગી લેખિત પરીક્ષા અને ફાઇનલ મેરીટ ના આધારે કરવામાં આવશે.વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.