ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ઘરેબેઠા મેળવો-ઓનલાઈન અરજી કરો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા વિદ્યાર્થીઓ ને કોઈપણ ધક્કા ખાધા વગર સરળતાથી ડુપ્લીકેટ માર્કશીટ મળી

ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ના પ્રમાણપત્રો વર્ષ 1952 થી અને ધોરણ 12ના પ્રમાણપત્રો વર્ષ 1978 થી આજદિન સુધી ઓફલાઇન અને ઓનલાઈન સાચવવામાં આવેલ છે. 

GSEB ધોરણ 10 અને 12ની ડુપ્લીકેટ માર્કશીટ ઓનલાઈન

ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ (GSEB) દ્વારા ધોરણ 10-12ની તમામ માર્કશીટ ઓનલાઈન www.gsebservice.com વેબસાઈટ ઓનલાઈન મુકવામાં આવી છે.

ધોરણ 10-12 માઈગ્રેશન સર્ટિફિકેટ ઓનલાઈન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10-12ની માર્કશીટ ની સાથે માઈગ્રેશન અને સમકક્ષતા સર્ટિફિકેટ પણ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યા છે.

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ ની અરજી ફી કેટલી છે?

ધોરણ 10-12ની ડુપ્લીકેટ માર્કશીટ:રૂ.50/- માઈગ્રેશન સર્ટિફિકેટ:રૂ.100/- સમકક્ષતા સર્ટિફિકેટ:રૂ.200/- પોસ્ટલ ચાર્જ:રૂ.50/-

ધોરણ 10-12 ડુપ્લીકેટ માર્કશીટ એપ્લાય ઓનલાઈન