GSEB ધોરણ 10 પરિણામ 2022 ચેક કરો ઓનલાઈન

ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામને લઇને મોટા સમાચાર, ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જૂનના પ્રથમ સપ્તાહમાં જાહેર થશે.

Std 10th Result 2022 Gujarat Board

GSEB ધોરણ 10નું પરિણામ ક્યારે જાહેર કરવામાં આવશે?

મીડિયા અહેવાલો અનુસાર, ધોરણ 10નું પરિણામ 01 જૂન થી 05 જૂન દરમિયાન જાહેર કરવાની યોજના છે. જણાવવામાં આવી રહ્યું છે કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે 10માનું પરિણામ જાહેર કરવાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

ધોરણ 10 માં કેટલા વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી?

ધોરણ 10 માં 812120 એ પરીક્ષા આપી છે. જેમાં 786921 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.જેમનું પરિણામ ટૂંક સમયમાં જાહેર થશે. તેથી આ વેબસાઈટ ની દરરોજ મુલાકાત લેતું રહેવું.