GSRTC અમદાવાદ ભરતી 2022

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ,અમદાવાદ વિભાગ દ્વારા એપ્રેન્ટીસ એકટ 1961,અનુસાર વિવિધ જગ્યાઓ માટે  ભરતી બહાર પાડવામાં આવી 

GSRTC એપ્રેન્ટીસ ભરતી શૈક્ષણિક લયકાત 

આ ભરતીમાં ફોર્મ ભરવા માટે ઉમેદવારે ધોરણ 10 પાસ સાથે ITI નો 2 વર્ષનો કોર્ષ અને 12 પાસ સાથે કોપા નો કોર્ષ કરેલો હોવો જોઈએ.

GSRTC અમદાવાદ ભરતી સિલેક્શન પ્રોસેસ 

ઉમેદવારો નું સિલેકશન શૈક્ષણિક લાયકાત અને મેરિટના આધારે કરવામાં આવશે.

GSRTC અમદાવાદ દ્વારા કઈ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે?

GSRTC અમદાવાદ દ્વારા ITI ટ્રેડની વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે.

GSRTC અમદાવાદ ભરતી 2022 ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ કઈ છે?

ફોર્મ જમા કરવવાની છેલ્લી તારીખ 12/09/2022 છે. 

GSRTC અમદાવાદ ભરતી ઓફલાઇન ફોર્મ