ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન-નોકરીની માહિતી ઘરેબેઠા મેળવો

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન:મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યના બેરોજગાર યુવાનોને ઘરેબેઠા સમગ્ર રાજ્યની નોકરીની માહિતી મળે એ માટે અનુબંધમ રોજગાર પોર્ટલ ની શરૂઆત કરવામાં આવી છે. 

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન

અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન 2022

અનુબંધમ પોર્ટલ એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ જોબ પોર્ટલ છે.આ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કર્યા પછી બેરોજગાર યુવાનો કે યુવતીઓ સરળતાથી નોકરીની માહિતી પોતાના મોબાઈલમાં મેળવી શકશે.

અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન ડોક્યુમેન્ટની યાદી

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન – નોકરી મેળવવા (Job Seekers) માટે

સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.anubandham.gujarat.gov.in ઓપન કરો. હોમપેજ પરથી રજીસ્ટ્રેશન ઓપ્સન પર ક્લિક કરો. ત્યારબાદ “Job Seekers” વિકલ્પ પસંદ કરો. નવું પેજ ખુલે તેમાં તમારો મોબાઈલ નંબર અને ઈમેલ ID એન્ટર કરો અને OTP દ્વારા તેને વેરીફાય કરી લો.

ગુજરાત અનુબંધમ પોર્ટલ રજીસ્ટ્રેશન-નોકરી દાતા માટે

– સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ www.anubandham.gujarat.gov.in ની મુલાકાત લો. – હોમપેજ માંથી “Job Provider” નો ઑપ્સન સિલેક્ટ કરો. – હવે જે પેજ ઓપન થાય એમાં પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ ID એન્ટર કરો અને તેને વેરીફાય કરો. – વેરિફિકેશન થયા પછી જે પેજ ઓપન થાય એમાં તમામ માહિતી સચોટ રીતે ભરો અને ‘Sign Up’ પર ક્લિક કરો.

અનુબંધમ પોર્ટલ હેલ્પલાઇન નંબર

અનુબંધમ પોર્ટલ વિશે કોઈપણ માહિતી અથવા કોઈ પ્રોબ્લેમ હોય તો તમે હેલ્પલાઇન નંબર દ્વારા એ સમસ્યા નું નિવારણ મેળવી શકો છો.અનુબંધમ પોર્ટલ નો હેલ્પલાઇન નંબર 6357390390 છે.