ગુજરાત સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022

પોલીસ મહાનિર્દેશકની કચેરી, સી.સાઈ.ડી ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની 35 જગ્યાઓ ની ભરતી માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

ગુજરાત CID ક્રાઈમ ભરતી 2022

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ શૈક્ષણિક લાયકાત

સાયબર પોલીસ સ્ટેશન ટેક્નિકલ એક્સપર્ટ ભરતી એપ્લિકેશન પ્રોસેસ

લાયકાત અને રસ ધરાવતા ઉમેદવારોએ ઓફિશિયલ વેબસાઈટ www.cidcrime.gujarat.gov.in પરથી ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે 

સી.આઈ. ડી ક્રાઈમ સાયબર એક્સપર્ટ પગાર ધોરણ

સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે?

સી.આઈ.ડી. ક્રાઈમ દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ની કુલ 35 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી છે.

સી.આઈ.ડી.ક્રાઈમ ગાંધીનગર દ્વારા ટેક્નિકલ એક્સપર્ટ ભરતી 2022