ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ-ઘરેબેઠા ઓનલાઈન ફોર્મ ભરો માત્ર 5 મિનિટમાં

સમગ્ર ભારતમાં કાયદેસર વાહન ચલાવવા માટે વ્યક્તિ પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું જરૂરી છે.

ગુજરાત ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ

ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટેના માપદંડ

50cc એન્જીનની ક્ષમતા કરતા વધુ ન હોય તેવા મોટર વાહન માટે લર્નિંગ લાયસન્સ મેળવવા માટે વ્યક્તિની ઉંમર 16 વર્ષથી વધુ હોવી જોઈએ .

કોમર્શિયલ વાહન માટે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે 20 વર્ષ થી વધુની ઉંમર હોવી જોઈએ. લર્નિંગ લાયસન્સ મેળવવા માટે અરજી કરનાર વ્યક્તિએ ટ્રાફિકના તમામ નિયમો જાણતો હોવો જોઈએ.

લર્નિંગ લાયસન્સ માટે જરૂરી ડોક્યુમેન્ટ ની યાદી

ડૉક્યુમેન્ટ ની યાદી જોવા માટે જાહેરાત વાંચો 

ઓનલાઈન લાયસન્સ ફોર્મ ભરવા માટેની વેબસાઈટ કઈ છે?

લર્નિંગ લાયસન્સ માટેની ઓફિશિયલ વેબસાઈટ www.sarathi.parivahan.gov.in છે.

ગુજરાત લર્નિંગ લાયસન્સ ઓનલાઈન ફોર્મ