SBI ભરતી 2022-કુલ 714 જગ્યાઓ માટે ભરતી

ભારતની સૌથી મોટો બેંક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા મેનેજર,રિલેશનશિપ મેનેજર અને અન્ય બીજી 714 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે.

SBI ભરતી 2022 શૈક્ષણિક લાયકાત

દરેક પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ આપવામાં આવી છે.શૈક્ષણિક લાયકાત ની તમામ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન વાંચો.

SBI ભરતી 2022 વય મર્યાદા

પોસ્ટ પ્રમાણે અલગ અલગ વય મર્યાદા આપવામાં આવેલી છે.કેટેગરી પ્રમાણે ઉંમર માં છૂટછાટ આપવામાં આવશે.

SBI ભરતી 2022 સિલેક્શન પ્રોસેસ

ઉમેદવારો ની પસંદગી એજ્યુકેશન ક્વોલિફિકેશન અને અનુભવ ના આધારે કરવામાં આવશે.પસંદગી નો છેલ્લો અધિકાર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા નો રહેશે.

SBI ભરતી 2022 એપ્લાય ઓનલાઈન